નાઇજિરયાના લાગોસના રસ્તાઓ પર બ્રેડ વેચતી હતી ઓલાજમોક

ઓલાજમોક એક વર્ષ પહેલા સુધી તે નાઇજીરિયાની રાજધાની લાગોસના રસ્તાઓ પર બ્રેડ વેંચતી.

આજે તે સફળ મૉડલ બની ગઈ છે. અકસ્માતે લેવાયેલી એક તસવીરે તેના નસીબ આડેનું પાંદડું હટાવી દીધું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો