મુંબઈ-પુણે વચ્ચેની વચ્ચે દોડે છે ડેક્કન ક્વીન એક્સપ્રેસ

મુંબઈ-પુણે વચ્ચેની વચ્ચે દોડે છે ડેક્કન ક્વીન એક્સપ્રેસ

મુંબઈ-પુણે વચ્ચે દોડતી ડેક્કન ક્વીન ટ્રેનમાં ડાઇનિંગકારની પણ સગવડ છે. દેશની એકમાત્ર એવી ટ્રેન છે, જેમાં ડાઇનિંગ કાર છે.

મુસાફરોની માગણી બાદ ટ્રેનમાં ફરી ડાઇનિંગકારની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં એકસાથે 32 મુસાફરો ભોજન કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો