મુંબઈની સેક્સ વર્કર્સની દીકરીઓએ બ્રિટનમાં પરફોર્મ કર્યું

મુંબઈની સેક્સ વર્કર્સની દીકરીઓએ ઍડિનબર્ગ ફેસ્ટિવલમાં પરફોર્મ કર્યું. આ છોકરીઓએ તેમની નજરે સફળતા શું છે, તેની વ્યાખ્યા કરી.

21 વર્ષીય સંધ્યા માત્ર દસ વર્ષની હતી, ત્યારે તેનો પ્રથમ વખત રેપ થયો હતો. પછી આવું નિયમિત રીતે થતું રહ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો