વિશ્વના સૌથી પીડિત સમુદાય રોહિંગ્યા મુસ્લિમ વિશે આપ કેટલું જાણો છો?
વિશ્વના સૌથી પીડિત સમુદાય રોહિંગ્યા મુસ્લિમ વિશે આપ કેટલું જાણો છો?
મ્યાનમારમાં દસ લાખથી વધુ રોહિંગ્યા મુસ્લિમો રહે છે. અહીં તેઓ લઘુમતીમાં છે.
તેમને નાગરિકત્વ નથી મળેલું. બર્મામાંથી લાખો રોહિંગ્યા હિજરત કરી ગયા છે. તેઓ બાંગ્લાદેશમાં શરણાર્થી તરીકે આશરો લઈ રહ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો