એવું ગામ જ્યાં બધા એકબીજાને કરે છે કિસ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એવું ગામ જ્યાં બધા એકબીજાને કરે છે કિસ

સામાન્ય રીતે જાહેરમાં ચુંબનને અસામાન્ય માનવામાં આવે છે. પરંતુ ચીનના એક ગામડામાં બાબત સામાન્ય છે.

અહીં અબાલ-વૃદ્ધ એકબીજાને મળે છે ત્યારે કિસ કરે છે. તેમના કહેવા પ્રમાણે, પ્રેમની અભિવ્યક્તિ માટે કિસ સૌથી ઉત્તમ માધ્યમ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા