સ્માઇલીનું 35 વર્ષનું થયું
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સૌપ્રથમ વખત કમ્પ્યુટર સાઇન્ટિસ્ટે કર્યો હતો ઉપયોગ

ઑન-લાઇન ચેટિંગ વખતે તમે વારંવાર સ્માઇલીનો ઉપયોગ કરતા હશો. પરંતુ તમને ખબર છે કે સૌપ્રથમ તેનો ઉપયોગ કોણે કર્યો?

સ્માઇલીના ઉપયોગને 35 વર્ષ થઈ ગયા છે. ઑન-લાઇન ચેટ વખતે વાતચીતને વધુ રસપ્રદ બનાવવા એક કમ્પ્યુટર સાઇન્ટિસ્ટે તેનો ઉપયોગ કર્યો હતો.

આજે સ્માઇલીના સેંકડો વિકલ્પ હોવા છતાંય કીબૉર્ડના કૅરૅક્ટરમાંથી બનતા એ સરળ સ્માઇલીને વિશેષ બનાવે છે.