અમેરિકાના બે નિષ્ણાતો આપે છે યુદ્ધનો ચિતાર

ઉત્તર કોરિયા સામે યુદ્ધ જાહેર કરવામાં આવે તો શું થશે ? આ સવાલ તમામના મનમાં રમી રહ્યો છે. ત્યારે બીબીસીએ નિષ્ણાતો સાથે વાત કરી.

નિષ્ણાતોનું કહેવું છે કે યુદ્ધના ગણતરીના કલાકોમાં બેથી ત્રણ લાખ લોકોના મોત થઈ શકે છે. એક અઠવાડિયામાં આ આંક વીસ લાખ પર પહોંચી જાય તેવી આશંકા રહેલી છે.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)