સાઉદી અરેબિયાની મહિલાઓ જૂન-2018થી ડ્રાઇવિંગ કરી શકશે.

સાઉદી અરેબિયાની મહિલાઓ જૂન-2018થી ડ્રાઇવિંગ કરી શકશે.

સાઉદી અરેબિયાના સુલતાને મહિલાઓને ડ્રાઇવિંગ કરવાની છૂટ આપી છે. જૂન-2018થી તેનો અમલ શરૂ થઈ જશે.

1990થી આ નિયંત્રણ અમલમાં આવ્યા હતા. ત્યારથી મહિલાઓ ડ્રાઇવિંગના હકની માંગ સાથે ચળવળ ચલાવી રહી હતી. આ છૂટ છતાંય અનેક કામો એવા છે જેના માટે સાઉદી અરેબિયાની મહિલાઓ પર નિયંત્રણો છે.