BBC
BBC
પાંચ ધોરણ ભણેલા દિનેશભાઈએ શાર્કને બચાવવાની ઝુંબેશ ઉપાડી.
BBC
1997માં શરૂ થયેલી આ ઝુંબેશમાં 500થી વધારે શાર્કનાં જીવ બચાવ્યા.
BBC
માછીમારોને વહેલ શાર્કને મારવા નહીં પરંતુ બચાવવાનું કહેવું મોટો પડકાર.
BBC
BBC
BBC
ગુજરાતના ખેડૂતોને ન્યાલ કરી દેતો 'ભૂંગળા'નો અનોખો આઇડિયા
BBC
1 ભૂંગળાથી રૂ. 50 હજારથી 1 લાખના ખર્ચે 8-10 હેક્ટરમાં સિંચાઈ.
BBC
ભારતમાં અને વિદેશમાં 3,500થી વધુ ભૂંગળાનું નિર્માણ.
BBC
BBC
BBC
અમદાવાદના દિવ્યાંગ જિગ્નેશભાઈએ બનાવી અનોખી વ્હિલચેર.
BBC
અમેરિકાની વ્હિલચેર જેવી જ સસ્તી વ્હિલચેર બનાવી.
BBC
વિકલાંગો માટે બનાવેલી આ વ્હિલચેર વિદેશમાં પણ વેંચાય છે.
BBC
BBC
MANJITA VANZARA
દાગ અચ્છે હૈ! ખરેખર? જો એ ડાઘ માસિકના હોય તો?
MANJITA VANZARA
મારા યુનિફોર્મ પર મોટો ડાઘ લાગ્યો અને ખુરશીની સીટ ભીની થઈ ગઈ.
MANJITA VANZARA
ત્યારે મેં કહ્યું, “તુ ચિંતા ના કર. આ નેચરલ છે, મારે એ સ્વીકારવું પડશે’’
MANJITA VANZARA
BBC
તેઓ અત્યાર સુધી 140 જેટલી શોધો કરી ચૂક્યા છે.
BBC
તેમના ‘જુગાડ’ ઘણાં માટે પ્રેરણાનો સ્ત્રોત અને દિવ્યાંગો માટે આશીર્વાદ બન્યા છે.
BBC
સામાન્ય માણસના રોજિંદા જીવનને સરળ બનાવવાનું લક્ષ્ય ધરાવતા ઉદ્બાબ ભરાલીનું આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ્સથી પણ સન્માન થયું છે.
BBC