અલેપ્પોના વિખ્યાત મેજિક વર્લ્ડ ઝૂમાંથી વાઘણની સફર

છ વર્ષથી સીરિયા ગૃહયુદ્ધથી ઘેરાયેલું છે. જેની અસર અલેપ્પોના વિખ્યાત મેજિક વર્લ્ડ ઝૂ પર પણ પડી છે. અહીંના ઝૂમાં સંગ્રહવામાં આવેલાં વાઘ, રિંછ, ઝરખ અને સગર્ભા વાઘણને જોર્ડન લઈ જવાયાં. બીબીસીનો કૅમેરા આ સફરમાં સાથે રહ્યો.