'ગરબા ઑન વ્હિલ્સ' : સ્કેટિંગ શૂઝ પહેરીને ઝૂમતા ખેલૈયા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સ્કેટિંગ શૂઝ પહેરીને આ વિશિષ્ટ પ્રકારના ગરબા સુરતમાં થાય છે.

સુરતનું આ વિશિષ્ટ સ્કેટિંગ ગરબા ગ્રૂપ પોતાની કળા દ્વારા અનેક અવોર્ડ જીતી ચૂક્યું છે. આશરે 6 મહિનાના રિહર્સલ પછી આ ગરબા તૈયાર થાય છે.

આ પ્રકારના ગરબા રમવા માટે સમગ્ર ગ્રૂપે સંકલન સાધવું જરૂરી છે. આ પ્રકારના સ્કેટ ગરબામાં 200 જેટલા ખેલૈયા પાવરધા બની ચૂક્યાં છે.

સંબંધિત મુદ્દા