ઘાનામાં અલગ રીતે અંતિમ વિદાય આપવાનું ચલણ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઘાનામાં અલગ રીતે અંતિમ વિદાય આપવાનું ચલણ

સ્વજનના નિધન બાદ પરિવારમાં શોક અને આક્રંદ જોવા મળે છે. ત્યારે ઘાનામાં સ્વજનોને વિદાય આપવા પરિવારજનો નવી રીત અપનાવી રહ્યાં છે.

અહીં નાચગાન સાથે મૃતકને વિદાય આપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ આઇડિયાના કારણે 100 જેટલા યુવક-યુવતીઓ માટે રોજગારની તકો ઊભી થઈ છે.

સંબંધિત મુદ્દા