સિંગર ઐશ્વર્યા મજમુદારે બીબીસી ન્યૂઝ ગુજરાતીને શુભેચ્છા આપી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સિંગર ઐશ્વર્યા મજમુદારે શુભેચ્છા સાથે જ 'બીબીસી ન્યૂઝ ગુજરાતી'નો ગરબો ગાયો

ગાયિકા ઐશ્વર્યા મજમુદારે ગુજરાતીમાં બીબીસીના આગમનને આવકાર્યું છે.

વર્ષ 2008માં એક રિયાલીટી શો જીતીને ગુજરાતનું નામ રોશન કરનાર ઐશ્વર્યા મજમૂદારે ઘણી બૉલિવુડ તેમજ ગુજરાતી ફિલ્મોમાં પોતાનો સ્વર આપ્યો છે.

આવા જ ગીતો સાથે ઐશ્વર્યા લોકોનાં હૃદયમાં સ્થાન મેળવ્યું છે.

ગુજરાતની આ લોકપ્રિય ગાયિકા ઐશ્વર્યાના કહેવા પ્રમાણે બીબીસી ગુજરાતી સાથે 'વિશ્વ આખું ઘરના ઉંબરે' આવીને ઊભું રહ્યું છે.

જ્યારે સરિતાએ અપરાને કહી બીબીસી

ભરૂચની આ યુવતીનો વીડિયો કેમ વાયરલ થયો છે?

ખેડૂતો ખાડામાં બેસીને શું કહી રહ્યા છે ?

ઐશ્વર્યાએ એમ પણ જણાવ્યું કે તે ન્યૂઝ અને કરન્ટ અફેઅર્સ સ્ટોરી માટે હંમેશા બીબીસી પર જ વિશ્વાસ રાખે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો