બીબીસી ન્યૂઝ ગુજરાતીને શુભેચ્છા પાઠવતી સેલિબ્રિટિઝ્
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સેલિબ્રિટિઝે બીબીસી ન્યૂઝ ગુજરાતીના આગમને વધાવી લીધું

દર્શન રાવલથી લઈને મલ્હાર ઠાકર સુધી અને 'દયા ભાભી' દિશા વાકાણીથી લઇને પ્રેમ ગઢવી સુધી, ગુજરાતી સેલિબ્રિટિઝે બીબીસી ન્યૂઝ ગુજરાતીનું આગમન આવકાર્યું છે.

જાણો આ સેલિબ્રિટિઝે બીબીસી ગુજરાતી માટે તેમણે શું કહ્યું? કેવી રીતે તેમણે બીબીસી ગુજરાતીના આગમનને વધાવી લીધું?

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)