ઈલાબેન ભટ્ટ અને એસ્થર ડેવિડનો બીબીસી ગુજરાતીને આવકાર
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બીબીસી આપણી ભાષામાં આવતા ઈલા ભટ્ટ અને ઍસ્થર ડેવિડની શુભેચ્છા

જાણીતાં સમાજસેવિકા ઈલા ભટ્ટ વિશ્વસનીયતાને બીબીસીની મૂડી ગણાવી રહ્યાં છે. તેમણે કહ્યું છે કે બીબીસીનું પત્રકારત્વ લોકાભિમુખ હોય છે.

ઈલાબેન ભટ્ટ 'સેવા' સંસ્થાના સંસ્થાપક છે. તેમને ‘પદ્મભૂષણ’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રૅમન મેગ્સેસે પુરસ્કાર પણ મળ્યો છે.

લેખિકાં ઍસ્થર ડેવિડ બીબીસી ગુજરાતીને શુભેચ્છા આપી છે. ઍસ્થર ડેવિડ જાણીતાં કળા સમીક્ષક અને કલાકાર છે. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા