છત્તીસગઢમાં આવેલો આ વિસ્તાર ‘નાગલોક’ તરીકે પ્રખ્યાત છે

અહીં હજી પણ ઘણા એવા વિસ્તાર છે જ્યાં પહોંચવું ખૂબ અઘરૂં છે.

ત્યાં પહોંચવા માટે કોઈ પ્રકારના વાહનવ્યવ્હારની સુવિધા નથી.

ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં કોઈને સાપ કરડી જાય તો ત્યાંથી દવાખાને પહોંચવું લોકો માટે ખૂબ અઘરું બની જાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો