પુરુષોના બાલદાઢી કરી આપતાં મહિલા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મહારાષ્ટ્રના ગામડામાં રહેતા શાંતાબાઈએ વર્ષોથી વાળંદનો વ્યવસાય અપનાવ્યો

ચાલીસ વર્ષ અગાઉ શાંતાબાઈના પતિનું નિધન થયું. પુત્રીઓને ભણાવવા માટે નાણાની જરૂર પડી.

શાંતાબાઈનો પરિવાર અભણ હતો. એટલે તેમણે વાળંદ તરીકેનો પરંપરાગત વ્યવસાય સ્વીકાર્યો.

તેઓ પુરુષોના બાલદાઢી કરી આપે છે. ગ્રામજનોએ પણ તેમને આ કામમાં સહકાર આપ્યો.