શું પાકિસ્તાનમાં ઇશ્વર નિંદાનો કાયદાનો દુરુપયોગ થાય છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પાકિસ્તાનમાં ઇશ્વર નિંદાના આરોપ હેઠળ મૃત્યુદંડની સજાની જોગવાઈ છે.

પાકિસ્તાનની એક યુનિવર્સિટીના વિદ્યાર્થી મશાલ ખાનની ઇશ્વર નિંદાના આરોપસર હત્યા કરી દેવામાં આવી.

આ ઉપરાંત ખ્રિસ્તી આસિયા બીબીને પણ ઇશ્વર નિંદાના આરોપમાં મોતની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાનમાં ઇશ્વર નિંદાના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું ત્યાંના આગેવાનો માને છે.