ઉનાની ઘટના બાદ દલીતોની સ્થિતિ કેટલી બદલાઈ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઘટના બાદ ઘણા દલિતોએ મૃત ગાયનું ચામડું ઉતારવાનું કામ છોડ્યું.

એક વર્ષ પહેલાં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર તમને યાદ હશે.

મોટા સમઢિયાળા ગામમાં ગૌરક્ષક તરીકે ઓળખાવતા કેટલાક ઉચ્ચ જ્ઞાતિના લોકોએ જે રીતે ચાર લોકોને ઢોર માર માર્યો હતો. જુઓ વીડિયોમાં કે આ ઘટના બાદ ઉનાના દલિતોની સ્થિતિ બદલાઈ છે ખરી?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો