મારો પરિવાર મારાં લગ્ન કોઇ પણ વ્યક્તિ સાથે કરાવવા તૈયાર હતો.

બિહારમાં રહેતા રૂપમ અને રાજકુમાર બંને દિવ્યાંગ હોવાથી બંનેના પરિવારે લગ્નને પ્રાથમિકતા આપી નહીં.

પરંતુ રાજ્ય સરકારે જાહેર કરેલી એક યોજના અંતર્ગત બંનેએ લગ્ન કર્યાં. જુઓ બંનેની આપવીતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો