પૈસા શોધવા પાણીના તળીયે મોત સામે લડતા યુવાનો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બનારસમાં નદીના તળીયે જઈ પૈસા શોધતા યુવાનો

હિંદુ સંસ્કૃતિમાં નદીને માતા ગણવામાં આવે છે.

નદીના આશીર્વાદ લેવા માટે તેના પાણીમાં પૈસા નાંખવામાં આવે છે.

બનારસમાં ગંગા નદીમાંથી નિકળેલા પૈસાથી ગરીબ પરિવારોને મદદ મળે છે.

જો કે હવે યુવાનો આ કામ છોડીને અન્ય વ્યવસાય તરફ વળ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો