બીબીસીના ડિરેક્ટર જનરલ લૉર્ડ ટોની હૉલ સાથે ખાસ વાત
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બીબીસી દ્વારા ભારતમાં ગુજરાતી, મરાઠી, પંજાબી અને તેલુગુમાં નવી સેવાઓની શરૂઆત

"1940ના દશક બાદ અત્યારસુધીના" સૌથી મોટા વિસ્તરણના ભાગરૂપે બીબીસી વર્લ્ડ સર્વિસે ચાર ભારતીય ભાષામાં નવી સેવાઓ શરૂ કરી.

બીબીસી ના ડિરેક્ટર જનરલ લૉર્ડ ટોની હૉલ દિલ્હી આવ્યા હતા.

તેમણે ભારતમાં બીબીસીના વિસ્તાર, પત્રકારત્વ અને ફેક ન્યૂઝ વિશે કેટલીક વાત કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા