આફ્રિકાની 'ગ્રેટ ગ્રીન વૉલ'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આફ્રિકાના 11 દેશોમાં તૈયાર કરાઈ રહી છે વૃક્ષોની દિવાલ

ક્લાઈમેટ ચેન્જ સામે બાથ ભીડવા માટે આફ્રિકા વૃક્ષો દ્વારા વિશાળ દિવાલ તૈયાર કરી રહ્યું છે.

આ પ્રોજેક્ટ હજી પણ વર્ષો સુધી ચાલશે જેમાં અંદાજે 800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આફ્રિકાના ઘણા દેશોમાં વૃક્ષો વાવવાથી ફાયદા મળવા લાગ્યા છે.

ઘણા દેશોમાં જમીન ખરાબ થતી અટકી છે તો ક્યાંક સૂકા કૂવાઓમાં પાણી આવવા લાગ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો