રેખાના જન્મદિવસે બીબીસી સાથેનો આર્કાઇવ ઇન્ટર્વ્યૂ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

રેખાના જન્મદિવસે ચાહકો માટે બીબીસી આર્કાઇવ્ઝની આ અનોખી ભેટ

14 વર્ષની ઉંમરે કારકિર્દીની શરૂઆત કરનાર બૉલીવુડ અભિનેત્રી રેખાએ પોતાની કારકિર્દીમાં મીડિયા સાથે બહુ ઓછી વખત વાત કરી છે.

રેખા સાથેની આ વાતચીત 1986માં લંડન સ્ટૂડિયોમાં રેકોર્ડ કરવામાં આવી હતી. રેખા સાથે બીબીસીના જી. કૃષ્ણને વાત કરી.

ઇન્ટર્વ્યૂમાં રેખાએ દિલ ખોલીને પોતાની કારકિર્દી, ફિલ્મો અને પોતાના અંગત જીવન વિશે વાત કરી છે.

રેખાએ આ વાતચીત દરમિયાન એક ગીત પણ ગાયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા