પરિવર્તન કાફે પરથી ફેસબુક લાઇવ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પરિવર્તન કાફે પરથી ફેસબુક લાઇવ

સ્કિઝોફ્રેનિઆના દર્દીઓ સમાજમાં ફરીથી ભળી શકે તે હેતુથી અમદાવાદની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં પરિવર્તન કાફેની શરૂઆત કરવામાં આવી છે.

જુઓ પરિવર્તન કાફે પરથી બીબીસી ન્યૂઝ ગુજરાતીનું ફેસબુક લાઇવ. જેમાં અમે હોસ્પિટલના તબીબો, નર્સ, માનસિક રોગની સારવાર લેનારા દર્ધીો તથા ત્યાં મુલાકાત લેવા આવનારા અન્ય લોકો સાથે વાતચીત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો