તમે જોયો છે ભારતનો પહેલો પુરુષ બેલી ડાન્સર?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ભારતનો પહેલો પુરુષ બેલી ડાન્સર?

અહેસાન ભારતનો પહેલો પુરુષ બેલિ ડાન્સર છે.

તેના કહેવા પ્રમાણે ડાન્સના શોખને કારણે તેની અંગત જિંદગી વેરવિખેર થઈ ગઈ છે.

તે કહે છે કે બેલિ ડાન્સને કારણે તેનો પરિવાર તેના સાથે વાત કરતો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો