મહારાષ્ટ્રના એક ગામમાં સરકારી સ્કૂલ માત્ર એક વિદ્યાર્થિની માટે ચાલે છે

તનુ ત્રીજા ધોરણમાં ભણે છે અને તેની શાળામાં તે એક માત્ર વિદ્યાર્થી છે.

તે એકલી હોવા છતા તેણે શાળાએ જવાનું છોડ્યું નથી.

તેના એક માટે શાળા રોજ ખુલે છે અને શિક્ષક તેને ભણાવે પણ છે.

એટલે જ કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો