મંદિરોનું નિર્માણ કરનારો મુસ્લિમ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મુસ્લિમ પુરાતત્વવિદે આઠમી સદીના હિંદુ મંદિરોનું પુનઃનિર્માણ કર્યું

મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં 200થી પણ વધુ મંદિરો ખંડેર હાલતમાં હતાં.

મંદિરોના અવશેષોમાંથી તેની કોતરણી વિશે માહિતી મેળવી તેમણે તમામ મંદિરોનું પુનઃનિર્માણ કર્યું. હાલ આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો