હાથ ધોવા અને હેપ્પી બર્થ ડે ગાવા વચ્ચે શું સંબંધ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

હાથ ધોવા કેટલો સમય જોઈએ? જવાબ છે હેપ્પી બર્થડે ગીતમાં

સામાન્ય રીતે આપણને સવાલ થાય કે કેટલો સમય સુધી હાથ ધોવા જોઈએ. જેનો જવાબ છે, હેપ્પી બર્થડે ગાવું.

વિશ્વમાં પાંચ વર્ષથી નીચેનાં દર પાંચ બાળકોમાંથી એક ડાયરીઆને કારણે મૃત્યુ પામે છે.

હાથ વ્યવસ્થિત રીતે સ્વચ્છ રાખીને ફ્લૂ તથા શરદી જેવી અનેક બીમારીઓને નિવારી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો