યોગ ભગાડે રોગ!
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતની મુસ્લિમ મહિલાઓ નિયમિત યોગ કરે છે

વડોદરામાં અલવી વહોરા સમાજના આગેવાનોએ યોગનો લાભ મુસ્લિમોને પણ મળે તે માટે ઇસ્લામી યોગની શરૂઆત કરી છે.

અલવી વહોરા સમાજ એ ઇસ્લામનો એક નાનો પંથ છે જેના દસ હજાર જેટલા અનુયાયીઓ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા