અહીં હિજાબ પહેરી રમાય છે ક્રિકેટ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કાશ્મીરમાં સામાજિક બંધનો તોડી મહિલાઓ ક્રિકેટ રમી રહી છે

સામાજિક બંધનો તોડી કાશ્મીરની આ મહિલાઓ ક્રિકેટ ક્ષેત્રે આગળ વધી રહી છે.

બીબીસીનાં શાલુ યાદવ અને વરુણ નાયરે કાશ્મીરની મહિલા ક્રિકેટર્સનાં સંઘર્ષને વીડિયોમાં ઊતાર્યો છે, જેમાં એણે સામાજિક બંધનો, માનસિક્તા અને લોકોની ટીકાટિપ્પણનો જવાબ શબ્દોમાં આપવાને બદલે બૅટથી આપ્યો.

તેમનો રમત માટે એટલો રોમાંચ છે કે, ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં રમવા માટે તરત જ તૈયાર છે.

ટીકાઓના સામનો કરવા છતાં પણ તેઓ તેમના લક્ષ્ય પ્રત્યે અડગ અને મક્કમ છે. પોતાની તમામ ક્ષમતાઓ તે આ રમત પાછળી ખર્ચી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો