જ્યારે ગુજરાતમાં સરદારના હાથમાં હતું કમળ!

સરદારની કેટલીક લાક્ષણિક તસવીરો શુકદેવ ભચેચના લેન્સથી

1948માં નાયબ વડાપ્રધાન તરીકે ગુજરાત આવેલા સરદાર પટેલ આણંદમાં પોલીસ સલામી લઈ રહ્યા છે

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન,

1948માં નાયબ વડાપ્રધાન તરીકે ગુજરાત આવેલા સરદાર પટેલ આણંદમાં પોલીસ સલામી લઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન,

1949માં ખેડા જિલ્લાનાં રાસ ગામમાં ગ્રામજનો સાથે સરદાર પટેલ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન,

1948માં આણંદમાં લેવાયેલી તસવીર.

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન,

31 ઑક્ટોબર 1950 રોજ તેમના જન્મદિને નાદુરસ્ત તબિયત હોવા છતાં સરદાર પટેલ મણીબેન સાથે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ તેમની ગુજરાતની છેલ્લી મુલાકાત હતી

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન,

અમદાવાદની છેલ્લી મુલાકાત વખતે યોજાયેલી સરદાર પટેલની નગરચર્યામાં મોરારજી દેસાઈ અને મણીબેન પણ સાથે હતાં.

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન,

સરદાર પટેલની નગરસવારીની સાથે સાથે સરદારનું નાગરિક સન્માન પણ કરવામાં આવ્યું હતું

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન,

1948માં અમદાવાદમાં લેવાયેલી સરદાર પટેલની આ તસવીરમાં તેમના સ્વાગતમાં કમળનું ફૂલ આપવામાં આવ્યું હતું. આજે કમળ ભાજપનું ચૂંટણી પ્રતીક છે