માર્ક તુલીનો રિપોર્ટ: ઇન્દિરા ગાંધીની હત્યા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

માર્ક તુલીનો રિપોર્ટ: ઇંદિરા ગાંધીની હત્યા

બીબીસીના ભારત ખાતેના સંવાદદાતા માર્ક તુલી ઇંદિરા ગાંધીના સમયે દિલ્હી બહાર મસુરીમાં હતા.

મોડી સાંજે મસુરીથી દિલ્હી પરત ફરેલા માર્ક તુલીએ ઘટનાના પ્રારંભથી લઈને રાજીવ ગાંધીની વડાપ્રધાનપદે સોગંદવિધિ અને તે પછી રાજધાની તેમજ આસપાસના રાજ્યોની તેમજ શીખ સમુદાયની સ્થિતિ અંગે સંપૂર્ણ અહેવાલ આપતું બુલેટીન પ્રસારિત કર્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા