1984માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ ફેલાયાં શીખ વિરોધી હુલ્લડો

દેશના ઇતિહાસમાં 1984ના વર્ષના એ રમખાણો જેને લીધે રાજધાની દિલ્હીની સ્થિતિ વણસી ગઈ હતી.

તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીની તેમના જ શીખ અંગરક્ષકોએ હત્યા કરી હતી, જેના કારણે રમખાણો ફાટી નીકળ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો