'જીજ્ઞેશમાં એક્સ ફેક્ટર નથી પરંતુ હાર્દિકમાં છે'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ભાજપ પાસે નરેન્દ્ર મોદી છે અમિત શાહ છે વિજય રૂપાણી છે કોંગ્રેસ પાસે કોણ છે?

વરિષ્ઠ પત્રકાર રાજદિપ સરદેસાઈ સાથે બીબીસી ગુજરાતીએ ફેસબુક લાઇવ કર્યું હતું. જેમાં તેઓએ ગુજરાતની ચૂંટણી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

જેમાં યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી વિશે પણ ચર્ચા થઈ હતી.

રાજદિપે ચૂંટણી પહેલા ગુજરાતમાં બદલાતા રાજકીય સમીકરણો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.

રાજદિપે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે હજુ પણ ગુજરાતમાં કોઈ મજબૂત નેતા નથી. જેના કારણે બીજેપી હજુ પણ મજબૂત લાગે છે.

રાજદિપ સાથેના ફેસબુક લાઇવમાં બીજા પણ કેટલાક મુદ્દાઓ ચર્ચાયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો