‘સ્વચ્છ ભારત અભિયાન’માં જોડાયા આઈઆઈટી મદ્રાસના રોબૉટ

આ રોબૉટ આઈઆઈટી મદ્રાસના વિદ્યાર્થીઓએ બનાવ્યા છે.

રોબૉટથી આટલો વિસ્તાર સાફ કરાવી વિદ્યાર્થીઓએ એશિયામાં વિક્રમ સર્જ્યો છે.

રોબૉટ બનાવવા માટે 270 વિદ્યાર્થીઓની 50 ટીમ કામે લાગી હતી.

આ યોજનાનો મુખ્ય હેતુ ‘સ્વચ્છ ભારત અભિયાન’ને ટેકો આપવાનો છે.

ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ રોબૉટનું નિર્માણ વ્યાપારી હેતુસર કરવા ઇચ્છે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો