ગુજરાત : બીબીસી પૉપઅપ ટીમને જણાવો આપના આઇડિયા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાત ચૂંટણી : બીબીસીની ટીમ પહોંચી ગુજરાત, તેમને જણાવો તમારા આઇડિયા

ટીમ ગુજરાતમાં ફરીને લોકો સાથે સંવાદ કરશે અને તેમના વિસ્તારને લગતી બાબતો પર ચર્ચા કરશે.

બીબીસીના વિકાસ પાંડે અને વિનીત ખરે તથા સાગર પટેલ,અર્ચના પુષ્પેન્દ્રનેં સમાવતી 'પૉપઅપ' ટીમનો ભાગ છે.

તમે આપેલા આઇડિયા પર આ ટીમ પ્રવાસ કરીને ચૂંટણીનું કવરેજ કરશે અને તેમની સાથે તમને પણ પ્રવાસમાં સામેલ થવાની તક મળી શકે છે.

તો આપ ઝડપથી અમને આઇડિયાઝ મોકલવાનું શરૂ કરો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો