નિઃશુલ્ક શૌચાલય : ઊર્જા અને પાણીનું ઉત્પાદન
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બિહારના ગામડાંઓમાં શૌચાલયની સુરત બદલવા SHRI પ્રયાસરત

બિહારનાં ગામડાંઓમાં કેટલાક સોશિઅલ એન્ત્રાપ્રેન્યૉર્સે શૌચાલયોની શિકલ બદલવા પ્રયાસરત છે.

લોકો નિઃશુલ્ક શૌચાલયનો ઉપયોગ કરી શકે છે. તેની મદદથી પાણીનું ઉત્પાદન કરવામાં આવે છે, જે શૌચાલયની જાળવણી કરવામાં મદદરૂપ થાય છે.

એશિયા ઇનોવેટર્સ શ્રેણી હેઠળ અમારા સંવાદદાતા આમિર રફિક પીરઝાદાનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા