જ્યારે વિખુટા પડેલા બચ્ચાંને તેમની માતા મળી!
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

વિખુટા પડેલા બચ્ચાં માતાને મળ્યાં ત્યારે...

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલાં બ્રાહ્મણવાડા ગામમાં લોકોને દીપડાના બચ્ચાં મળતા તેમણે ફોરેસ્ટ વિભાગને સોંપ્યાં હતાં.

ત્યારબાદ ફોરેસ્ટ વિભાગે બચ્ચાંને તેની માતા સાથે મેળાપ કરાવવાના પ્રયત્ન શરૂ કર્યાં. ચાર દિવસ સુધી તે સફળ ના થઈ શક્યા. પરંતુ જુઓ અંતે કેવી રીતે સફળતા મળી?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો