બીબીસી ગુજરાતીની ટીમ અને મહિલા બાઇકર્સ ગુજરાતની સફરે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

શું છે #BBCGujaratOnWheels?

બીબીસી ગુજરાતીની ટીમ અને મહિલા બાઇકર્સ ગુજરાતની સફરે.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જઈને તેઓ મહિલાઓને મળશે અને તેમની વાતો જાણશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો