ગુજરાતના આ ગામમાં છોકરીઓ ઓછી કેમ છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતનાં આ ગામમાં છોકરીઓની સંખ્યા ઓછી કેમ છે?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે બીબીસી ગુજરાતીની ટીમ મહેસાણાનાં એક ગામમાં પહોંચી. ગામમાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતા ઓછી છે.

અહીં મહિલાઓએ વાતચીત દરમિયાન કહ્યું કે કઈ રીતે બાળકીઓને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. છોકરીઓનાં શિક્ષણ મામલે પણ આ વિસ્તાર પાછળ છે. જો કે ભ્રુણ હત્યાને લઈને મહિલાઓમાં જ મતમતાંતર છે.

રિપોર્ટ : લિન્સી માઇકલ, શાલૂ યાદવ, નેહા શર્મા, જય મકવાણા અને આમિર પીરજાદા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો