લોકો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને શું કહી રહ્યાં છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને લોકો શું કહી રહ્યાં છે?

લોકો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સાથે ‘દિલ કી બાત’ કહીં રહ્યા છે.

પાણીની સમસ્યા, શાળાઓની ફીમાં વધારો, રાંધણ ગેસના ભાવમાં વધારો અને ખેડૂતોની આત્મહત્યામાં વધારો વગેરે જેવી વિવિધ સમસ્યાઓથી લોકો પીડાય રહ્યા છે. લોકોએ આ બધી વાત નરેન્દ્ર મોદી અને રાહુલને કહી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો