ઝિમ્બાબ્વેની આવી દશા કેમ થઈ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઝિમ્બાબ્વે એક જમાનામાં બ્રિટિશ કૉલોની હતી

ઝિમ્બાબ્વેને 1980માં બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. આઝાદીની ચળવળ ચલાવનારા રોબર્ટ મુગાબે રાષ્ટ્રપતિ બન્યા.

37 વર્ષ સુધી તેમણે એકચક્રી શાસન ભોગવ્યું. જોકે, સત્તાના સંઘર્ષમાં તેમનો પરાજય થયો અને પદ છોડવું પડ્યું.

એક નજર ઝિમ્બાબ્વેમાં મુગાબેના શાસન પર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા