મહિલાઓએ ગુજરાત સરકાર વિશે શું કહ્યું?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

'મોદીને હટાવો કે ના હટાવો વિકાસ થયો નથી'

મહિલાઓએ ગુજરાત સરકાર વિશે શું કહ્યું?ગુજરાતની ચૂંટણીઓ નજીક છે ત્યારે સરકારના કામની સમીક્ષા થઈ રહી છે.

લોકો સરકારના કામ વિશે વાતો કરી રહ્યાં છે. ત્યારે બીબીસીએ ગુજરાતની ગામડાં અને શહેરોની મહિલાઓને આ વિશે પૂછયું.

એ પણ પૂછયું કે તમારા માટે વિકાસ શું છે? જુઓ વીડિયો મહિલાઓએ શું કહ્યું?

વીડિયો રિપોર્ટ : દિવ્ય આર્ય અને દીપક જસરોટિયા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો