મોદીને લોન માફી તો મળી પણ રાહત નહીં!
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મોદીને લોન માફી તો મળી પણ રાહત નહીં!

સીમાંત ખેડૂતો માટે મહારાષ્ટ્ર સરકારે લોન માફીની જાહેરાત કરી હતી.

પરંતુ ઘણા લોકોને આ યોજનાનો લાભ મળી શક્યો નથી.

જેને કારણે ઘણા ગામલોકો ગુ્સ્સે છે.

રિપોર્ટર - મયુરેશ કોણ્ણુર, પ્રોડ્યુસર - જાન્હવી મૂળે, શૂટ એડિટ - શરદ બઢે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા