ત્રીસ લાખ બાળકીઓને ભણાવી છે ‘એજ્યુકેટ ગર્લ્સ’એ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ત્રીસ લાખ બાળકીઓને ભણાવી છે ‘એજ્યુકેટ ગર્લ્સ’એ

'એજ્યુકેટ ગર્લ્સ'એ બાળકીઓના પરિવાર સાથે ભણતરના મહત્વની વાત કરે છે અને સમજાવે છે કે છોકરીઓને શાળાએ મોકલવી કેમ જરૂરી છે.

પછી તેઓ સમુદાય સાથે બેસીને આ છોકરીઓને સ્કૂલમાં ફરીથી એડમિશન મળે તે માટે સમુદાય આધારિત પ્રયત્નો હાથ ધરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો