પક્ષ ગમે તે હોય પ્રચાર સામગ્રીનો ઓર્ડર તો એક જ જગ્યાએ!
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પક્ષ ગમે તે હોય પ્રચાર સામગ્રીનો ઓર્ડર તો એક જ જગ્યાએ

રાજકીય પક્ષો ગુજરાતની ચૂંટણી પહેલા પૂરી તૈયારીમાં છે.

ત્યારે બીબીસી પહોંચ્યું અમદાવાદના શાહપુરમાં, જ્યાં બને છે પ્રચાર સામગ્રી.

દેશનો કોઇપણ પક્ષ હોય, કોઈપણ ચૂંટણી હોય પ્રચાર સામગ્રીનો ઓર્ડર અહીં લેવાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો