‘મિસ વ્હિલચેર’ દિવ્યાંગોની સલામત સફર માટે સક્રિય છે

‘મિસ વ્હિલચેર’ દિવ્યાંગોની સલામત સફર માટે સક્રિય છે

વિરાલી મોદી નામનાં આ દિવ્યાંગ યુવતી દિવ્યાંગોને સલામત અને સગવડભરી મુસાફરી મળી રહે તે માટે કામ કરી રહ્યાં છે.

ટ્રેનમાં કુલીઓની જાતીય સતામણીનો ભોગ બન્યા બાદ તેઓ દિવ્યાંગો હક માટે તેઓ અભિયાન ચલાવી રહ્યા છે.

વર્ષ 2014ની ‘મિસ વ્હિલચેર ઇન્ડિયા’ સ્પર્ધામાં તેઓ દ્વિતીય ક્રમાંકે રહ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો