નોટબંધી-જીએસટીને કારણે સુરતના પાવરલૂમ બંધ થવાના આરે

નોટબંધી-જીએસટીને કારણે સુરતના પાવરલૂમ બંધ થવાના આરે

સિન્થેટિક કાપડના ઉત્પાદનમાં ભારતભરમાં સુરત મોખરે છે.

દેશભરમાં વપરાતા મેનમેડ ફૅબ્રિકમાંનું આશરે 40 ટકા સુરતમાં બને છે, જેના કારણે સુરત ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ હબ છે.

નોટબંધી અને જીએસટીને કારણે સુરતની આ ઇન્ડસ્ટ્રીમાં ભારે મંદી વર્તાઈ રહી છે. કાન્તિ સવાણી જેવા પાવરલૂમના માલિકોએ તેમનું પ્રૉડક્શન અડધું કરી દીધું છે.

રોક્સી ગાગડેકર છારાનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો