નાગપુર અભયારણ્યમાં ફોટોજર્નાલિસ્ટનો વાઘ સાથે ભેટો
નાગપુર અભયારણ્યમાં ફોટોજર્નાલિસ્ટનો વાઘ સાથે ભેટો
નાગપુરના ઉમરેડ-કરંઢલા વન્યજીવ અભયારણ્યમાં ફોટોજર્નાલિસ્ટ પ્રતીક જૈસવાલે કૅમેરામાં વાઘોનાં આ દૃશ્ય કેદ કર્યા હતા.
પ્રતીક ખુલ્લી જીપમાં વાઘોની તસવીરો લેવા માટે અભયારણ્યમાં ગયા હતા, પણ એકાએક વાઘોનું ટોળું તેમની જીપ સામે આવી ગયું હતું.
પછી શું થયું તે જાણવા જુઓ આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો